તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
વિસાવદર નજીક સિંહ ત્રાટકયોઃ ૭ વર્ષની બાળકી ઈજાગ્રસ્ત
વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાઈ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર તા.૩૧:વિસાવદર નજીક સિંહ ત્રાટકયો હોવાનુ અને પાયલ સુરેશભાઈ વારીયા નામની ૭ વર્ષની બાળકીને ઈજાગ્રસ્ત કરતા વિસાવદરથી વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડાયાનુ જાણવા મળે છે. સત્તાવાર વિગતો મેળવાઈ રહી છે.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
