તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
જોડીયાના પીઠડ ગામના લખમણભાઇ આહિરનો આજે જન્મદિવસ

જોડીયા તાલુકાના પીઠડ ગામના રહેવાસી લખમણભાઈ દેવદાનભાઈ ગોગરાનો આજે જન્મદિવસ છે. તેમનો ૪૨ વર્ષમાં પ્રવેશ થયો છે. આહિર સમાજમાં સારી એવી નામના ધરાવે છે. તેમના મો. નં. ૯૯૧૩૯ ૪૫૧૦૯ જન્મદિવસની મિત્રો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે તેઓની માથે કાયમી માં પીઠડ આઈની કૃપા વરસતી રહે તેવી શુભકામનાઓ પાઠવી રહ્યા છે.( સંજય ડાંગર -ધ્રોલ )
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
