તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 31st August 2024
માળિયાના મોટી બરાર ગામે આવેલ ટીસી અચાનક સળગી ઉઠ્યું
ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો : લોકોના જીવ પડીકે બંધાયા

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : માળિયા તાલુકાના મોટી બરાર ગામે આવેલ ટીસી અચાનક સળગી ઉઠ્યું હતું ટીસીમાં કોઈ કારણોસર આગ ફાટી નીકળતા ટીસી ભડકે બળવા લાગ્યું હતું જેથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને લોકોના જીવ પડીકે બંધાયા હતા બનાવને પગલે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી જોકે ટીસી ભડકે બળવા લાગતા લોકોમાં ભય છવાયો હતો.
(8:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
