<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st August 2024

જામનગર : વય નિવૃત થનાર પોલીસ કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો

પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રાખેલ સમારોહમાં નિવૃત થનાર કર્મીઓને મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

 જામનગર વય નિવૃત્ત થનાર પોલીસ કર્મચારીઓ (1) ASI કાંતીલાલ પૂંજાભાઇ ગધેથરીયા, કાલાવડ ગ્રામ્ય પો.સ્ટે. તથા (2) PC રઘુવીરસિંહ કનુભા જાડેજા, પોલીસ હેડ ક્વાર્ટર જામનગર વાળાઓનો વિદાય સમારંભ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ  દ્વારા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રાખવામાં આવેલ હતો. જેમાં મોમેન્ટો તથા પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવેલ હતું

(8:19 PM IST)