News of Saturday, 31st August 2024
ખંભાળિયામાં ભારે વરસાદથી તૂટી ગયેલી પાણીની લાઈન પૂર્વવત કરવા પાલિકા સફળ : સવારે લાઈન ચાલુ થઇ જવાની સંભાવના
રાત્રે પણ કામ કરી અને અધ્યતન મશીનરીઓ મંગાવીને પાલિકા ઈજનેર નંદાણીયા તથા ચિફ ઓફિસર વ્યાસ દ્વારા કામગીરી

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ભારે વરસાદથી તૂટી ગયેલી પાણીની લાઈન પૂર્વવત કરવા પાલિકા સફળ થયું આવતીકાલે સવારે 10:00 વાગ્યા સુધીમાં પાણીની લાઈન ચાલુ થઈ જવા સંભાવના છે
આજે રાત્રે પણ કામ કરી અને અધ્યતન મશીનરીઓ મંગાવીને પાલિકા ઈજનેર નંદાણીયા તથા ચિફ ઓફિસર વ્યાસ દ્વારા કામગીરી કરવામાં આવી આઠ દિવસથી પાણી વિતરણ ન થતા શહેરમાં ભર ચોમાસે ચોમાસામાં ટેન્કરો તથા રીક્ષા છકડાના પાણીના ધંધો પુર બહારમાં મોડીરાત્રી તથા સવાર સવાર સુધી ટેંકરો ચાલુ છે
(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
