News of Sunday, 1st September 2024
અકિલા ન્યુઝ : શુરવીરોની વીરગાથા અને 450 વર્ષ પહેલા આશરે આવેલ શરણાર્થીઓનું રક્ષણ માટે ક્ષત્રિયોએ પોતાનું બલિદાન આપીને ક્ષત્રિય ધર્મ નિભાવીને વીરગતિ પામેલાઓની યાદમાં જામનગરના ધ્રોલમાં થાય છે ભવ્ય ભૂચર મેરીનો મેળો, આ મેળાની મોજ માણવા સ્વયંભૂ લોકો મેળામાં આવે છે જુઓ ભૂચર મોરીના મેળાથી લાઈવ દ્રશ્યો. રિપોર્ટ : નિલેશ શીશાંગીયા સહયોગ : સંજય ડાંગર (અકિલા, ધ્રોલ) :જુઓ વિડીયો

(7:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
