News of Sunday, 1st September 2024
ધોરાજીમાં ચોરીના ગુનામાં કસ્ટડીમાં રાખેલ 30 વર્ષીય યુવકે આત્મહત્યા કરતા દોડધામ
રાજકોટ ગ્રામ્ય SP તેમજ જેતપુર રેન્જના DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો

રાજકોટ ગ્રામ્ય SP તેમજ જેતપુર રેન્જના DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો
ધોરાજીમાં ચોરીના ગુનામાં કસ્ટડીમાં રાખેલ 30 વર્ષીય યુવકે આત્મહત્યા કરી લીધી છે. આ મામલે ધોરાજી સિટી પોલીસે ઘોર બેદરકારી દાખવી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ રાજકોટ ગ્રામ્ય SP તેમજ જેતપુર રેન્જના DYSP સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોચ્યો છે. જ્યા મૃતકના પરિવારજનો અને અન્યો મોટી સંખ્યામાં એકઠા થયા છે. પોલીસે યુવકના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડવામાં તજવીજ હાથ ધરી છે.
(9:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
