તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Monday, 2nd September 2024
અમરેલીમાં ભાદરવી અમાસ નિમિતે શ્રી કામનાથ મહાદેવ મંદિર- ત્રિવેણી સંગમમાં પિતૃતર્પણ

અમરેલી તા. ૨: આજે ભાદરવી અમાસે અહી હેલી નદીને કાંઠે ની કામનાથ મહાદેવ ખાતે ત્રિવેણી સંગમ માં અહી લોકો મોટી સંખ્યામાં પિતૃ ઓના મોક્ષર્થે, મોક્ષ માટે પીપળો,બોરડી,ધરો ને પાણી રેડી દાન દક્ષીણા આપી પૂણ્ય કરી પૂણ્યનું ભાથુ બાંધવા લોકો મોટી સંખ્યામાં કામનાથ મહાદેવ ખાતે આવે છે.દુધ બિલ્લીપત્રનો અભિષેક કરી પુજન કરી તેના દર્શન નો લોકો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
