તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૫, મંગળવાર
News of Monday, 2nd September 2024
આવતીકાલથી શક્તિસિંહ ગોહિલ બે દિવસ કચ્છમાં: પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે
ભારે વરસાદથી અસરગ્રસ્ત માંડવી,અબડાસા ભુજના વિસ્તારોની મુલાકાત લઈ નુકશાનીની વિગતો મેળવશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ : કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર આવતીકાલ મંગળવારથીગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ભારે વરસાદથી અસરગ્રસ્ત માંડવી,અબડાસા ભુજના વિસ્તારોની મુલાકાત લઈ નુકશાનીની વિગતો મેળવશે. કચ્છ જિલ્લાની નુકસાની અને વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરશે. એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઈ કુંભારની યાદીમાં જણાવાયું છે
(9:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
