News of Tuesday, 3rd September 2024
કાલાવડમાં પર્યુષણ પર્વમાં કતલખાના બંધ રાખવા જૈન સંઘની રજુઆત

(સચિન આશરા દ્વારા) કાલાવડ,તા.૩: શ્રી શ્વેતામ્બર મૂર્તિ પૂજક જૈન સંઘ કાલાવડ (શીતલા) દ્વારા કાલાવડ નગર પાલિકા તથા કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનને પર્યુષણ પર્વ નિમિતે કતલખાના બંધ રાખવા અરજી કરવામાં આવી છે.
જેમાં કાલાવડ જૈન સમાજના આગેવાનો દ્વારા ચીફ ઓફિસરશ્રી અને પીઆઈશ્રીને પર્યુષણ પર્વ નિમિતે કતલખાના બંધ રાખવાની અરજી કરી જેથી જૈન સમાજની ધાર્મિક લાગણીના દુભાય તે માટે અરજી કરેલ છે.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
