તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
જુનાગઢ જટાશંકર મહાદેવ મંદિરના રસ્તે ધારાસભ્ય દ્વારા સફાઇ અભિયાન

જુનાગઢઃ ગઇકાલે સોમવતી અમાસ નિમિતે જુનાગઢના ધારાસભ્ય સંજયભાઇ કોરડીયા એ મહાદેવનો અભિષેક કરવા પહોચ્યા હતા દરમ્યાન રસ્તામા ંતેઓને કચરો ધ્યાનમાં આવતા સંજયભાઇ કોરડીયા અને તેમની સાથે રહેલ સંજયમણવર ખીમજીભાઇ રામ તથા ભરતકારેણા મુકુન્દ હિરપરા સહિત ભાજપના કાર્યકતા આગેવાનો સાથે સ્વચ્છતા અભિયાન હાથધરી કોથાળા મોઢે પ્લાસ્ટીક અને કચરો એકત્ર કરી તેનો નાશ કરાવ્યો હતો. (અહેવાલઃ વિનુ જોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)
(1:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
