તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 3rd September 2024
જામનગરમાં રાહત સર્વેની કામગીરી દરમિયાન શિક્ષકનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતા અરેરાટી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૩: જામનગરનાં વોર્ડ નં. ૧૬માં પુર રાહત સર્વેની કામગીરીમાં જોડાયેલા કલ્પેશ માંડવીયા નામના ૪૦ વર્ષના શિક્ષકનું કામગીરી દરમ્યાન હાર્ટ એટેકથી નિધન થતા અરેરાટી વ્યાપી ગઇ છે.
(2:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
