તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભારે વરસાદની શકયતા નથીઃ ખંભાળીયાના કનુભાઇ કણઝરીયાની આગાહી

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૪ :.. ખંભાળીયાના હવામાન આગાહીકાર કનુભાઇ કણઝારીયાએ જણાવેલ કે વરસાદની નવી સિસ્ટમ્સોમાં દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની કોઇ સંભાવના નથી ૬-૭ સપ્ટે. સુધી ઝાપટા કે એક-બે ઇંચ વરસાદ પડી શકે છે.
સીસ્ટમ્સમાં વરસેલા વાદળા દ્વારકા જિલ્લામાં આવતા ખાલી જેવી સ્થિતિમાં થવાના હોય વરસાદ ભારે નહીં ઝાપટા કે એકાદ ઇંચ પડવા સંભાવના છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
