તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
જેસર, હળવદ-૧ાાા, બગસરા-૧ાા, સાવરકુંડલા, તળાજામાં સવા ઇંચ
આગાહી વચ્ચે મેઘરાજાનો અલ્પ વિરામ?: સવારથી સર્વત્ર સુકુ હવામાનઃ ગઇકાલે ૧૧ જીલ્લામાં વરસી ગયો માળીયા મીંયાણા, રાજકોટ, જેતપુર, શિહોર, મહુવા-૧ ત્થા કોટડાસાંગાણી, જામકંડોરણા, વઢવાણ, અમરેલીમાં પોણો ઇંચ વરસાદઃ તડકો નિકળતા ખેડૂતોને રાહત

રાજકોટ તા. ૪ :.. આગાહી વચ્ચે ગઇકાલે મેઘરાજાએ કાલે ત્રૂટક - ત્રૂટક કર્યુ હતું. ત્યારે આજે સવારથી સુકુ હવામાન થઇ જતા અને સર્વત્ર તડકો નિકળતા મેઘાનો જાણે વિરામ છે કે અલ્પ વિરામએ નકકી નથી હવે સ્થિતિમાં ગઇકાલે પણ કચ્છ સહિત ૧૧ જીલ્લામાં મેઘરાજા વરસ્યા હતા અને પોરબંદર જીલ્લો કોરો રહ્યો હતો.
જેમાં ર૪ કલાકમાં જેસર, હળવદ-૧ાાા, બગસરા-૧ાા, સાવરકુંડલા, તળાજામાં સવા ઇંચ ઉપરાંત માળીયા મીંયાણા, રાજકોટ, જેતપુર, શિહોર, મહુવા-૧ અને કોટડાસાંગાણી, જામકંડોરણા, વઢવાણ અને અમરેલીમાં પોણો ઇંચ વરસાદ વરસી ગયો હતો જે આજ સવાર સુધીના છેલ્લા ર૪ કલાકના આંકડા નીચે મુજબ છે.
બોટાદ જીલ્લો
બોટાદ ૧ મી. મી.
ગીર જીલ્લો
તાલાળા ૧૬ મી. મી.
કોડીનાર ૬ મી. મી.
સોરઠ
વિસાવદર ૭ મી. મી.
મેંદરડા ૩ મી. મી.
મોરબી જીલ્લો
ટંકારા પ મી. મી.
માળીયા મીં. રપ મી. મી.
મોરબી ૮ મી. મી.
હળવદ ૪૧ મી. મી.
વાંકાનેર ૧૧ મી. મી.
રાજકોટ જીલ્લો
પડધરી ૩ મી. મી.
રાજકોટ રર મી. મી.
લોધિકા ૪ મી. મી.
કોટડાસાંગાણી ૧૮ મી. મી.
જસદણ ર મી. મી.
ગોંડલ ૪ મી. મી.
જામકંડોરણા ૧૭ મી. મી.
ધોરાજી પ મી. મી.
જેતપુર ર૧ મી. મી.
અમરેલી જીલ્લો
કુંકાવાવ ૧ર મી. મી.
વડીયા ૧ર મી. મી.
લીલીયા ૧ર મી. મી.
અમરેલી ૧૬ મી. મી.
બગસરા ૩૯ મી. મી.
ધારી ૪ મી. મી.
સા.કુંડલા ૩ર મી. મી.
ખાંભા ૭ મી. મી.
રાજૂલા ૬ મી. મી.
ગોહિલવાડ
વલ્લભીપુર ર મી. મી.
ભાવનગર ૧પ મી. મી.
ઘોઘા ૧૩ મી. મી.
શિહોર ર૩ મી. મી.
ગારીયાધાર ૭ મી. મી.
પાલીતાણા ૬ મી. મી.
તળાજા ૩૪ મી. મી.
મહુવા રપ મી. મી.
જેસર ૪૦ મી. મી.
ઝાલાવાડ
ધ્રાંગધ્રા ૧૦ મી. મી.
પાટડી ૧૪ મી. મી.
લખતર ર મી. મી.
વઢવાણ ર૦ મી. મી.
ચોટીલા ૧ મી. મી.
સાયલા ર મી. મી.
દેવભૂમિ જીલ્લો
ખંભાળીયા ૧પ મી. મી.
કલ્યાણપુર ર મી. મી.
હાલાર
જામનગર પ મી. મી.
જોડીયા ૧૬ મી. મી.
ધ્રોલ ૭ મી. મી.
કાલાવડ ૩ મી. મી.
(12:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
