તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
જામનગર ટ્રી હોટલમાં આગ

જામનગરઃ ધનવંતરી ગ્રાઉન્ડ સામે આવેલ લાઈન ટ્રી હોટલમાં મોડી રાત્રે અચાનક ભીષણ આગ લાગતા ફાયર ફાઇટરો સાથે ફાયર બ્રિગેડના જવાનો પહોંચ્યા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરાયો પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
