તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Wednesday, 4th September 2024
ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : જૂનાગઢ જેલમાંથી ચૂંટણી લડશે ગણેશ જાડેજા:15મી સપ્ટેમ્બરે મતદાન
પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા.[પૂર્વ ચેરમેન જયંતીભાઈ ઢોલના પત્ની શારદાબેન ઢોલ. જગદીશભાઈ સાટોડીયાએ ઉમેદવારી પાછી ખેંચી : 11 ડિરેકટરોની બેઠક માટે 23 ઉમેદવારો મેદાનમાં

ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે,જૂનાગઢ જેલમાંથી ગણેશ જાડેજા ચૂંટણી લડશે , આગામી 15 સપ્ટેમ્બરે ગોંડલ નાગરરીક સહકારી બેન્કની ચૂંટણી યોજાશે,
ગોંડલ નાગરિક સહકારી બેન્કના 11 ડિરેકટરોની બેઠક માટે હવે 23 ઉમેદવારો મેદાનમાં છે, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, પૂર્વ ચેરમેન જયંતીભાઈ ઢોલના પત્ની શારદાબેન ઢોલ.જગદીશભાઈ સાટોડીયા એ ઉમેદવારી પાછી ખેંચી છે
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
