<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

લાઠીની મુલાકાતે ડો.તોગડીયા સહિતના અગ્રણી

દામનગરઃ લાઠી શહેરની મુલાકાતે પધારતા આંતર રાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના ડો.પ્રવીણભાઈ તોગડીયાનું સ્‍વાગત કરાયું સ્‍થાનિક અગ્રણી નિલેશભાઈ ડાયાણી પ્રમુખ રાષ્‍ટ્રીય કિસાન પરીષદના નિવાસસ્‍થાને પધારેલ ડો. પ્રવિણભાઇ તોગડીયા ઉપસ્‍થિતિમાં આંતરરાષ્‍ટ્રીય પરિષદ બેઠક યોજાઇ લાઠી તાલુકાના કાર્યકર્તા સહિતની ઉપસ્‍થિતિમાં પરામર્શ  સમગ્ર લાઠી તાલુકા પંથકમાં હનુમાન ચાલીસા કેન્‍દ્ર ચલાવવામાં આવશે હિન્‍દુ ધર્મમાં ઉપાસના પદ્ધતિ અને પ્રયુક્‍તિઓ કરીને જાગળતના પ્રયાસો કરાશે  રાષ્‍ટ્રીય મંત્રી  રણછોડભાઈ ભરવાડ સૌરાષ્‍ટ્રપ્રાંત અધ્‍યક્ષ ડો જી જે ગજેરા સૌરાષ્‍ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ અમરેલી જિલ્લા પ્રમુખ સુરેશભાઈ સોલંકી આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદ રાષ્‍ટ્રીય છાત્ર પરીષદ અમરેલી જિલ્લા પ્રમુખ જીતભાઈ કાબરીયા એડવોકેટ આર.સી.દવે વિગેરે આગેવાનો ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ વિમલ ઠાકર-દામનગર)

(11:10 AM IST)