<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

પૂ. મોરારીબાપુ જામનગરમાં : પૂ. લાભશંકરભાઈ પુરોહિત પરિવારને સાંત્વના પાઠવી

ઓરંગાબાદ ખાતે આવતીકાલથી શરૂ થનાર શ્રી રામકથામાં જવા ખાસ વિમાનમાં રવાના

જામનગર: જામનગર આજે સવારે 10:30 વાગ્યે ખાસ વિમાનમાં જામનગર ખાતે પૂ. મોરારીબાપુ નું આગમન થયેલ અને તેઓ પૂ. લાભશંકર પુરોહિત જેઓ તા. 21 ઓગસ્ટના પરમશરણ પામેલ તેઓના કુટુંબજનોને દિલાસો આપવા જામનગર પધાર્યા છે. ત્યાંથી તેઓ ખાસ વિમાન દ્વારા આવતીકાલથી ઔરંગાબાદ રામકથા શરૂ થઈ છે ત્યાં જવા રવાના થશે.(તસ્વીર-અહેવાલ: મુકુંદ બદિયાણી-જામનગર)

(11:34 AM IST)