તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 6th September 2024
જામનગર ખંભાળિયા હાઇવે પર બેડ નદીમાં યુવાન બાઈક સાથે અંદર પડી ગયાની ખબર પડતા 108 તથા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી
નદીમાં શોધખોળ ચાલુ: બાઈકમાં દંપતિ હોવાની ચર્ચા :હજુ સુધી કોઈનો પત્તો લાગ્યો નથી

જામનગર ખંભાળિયા હાઇવે ઉપર આવેલ બેડ નદીમાં એક યુવાન બાઈક સાથે અંદર પડી ગયા ની ખબર પડતા 108 તથા જામનગર ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ ચાલુ કરી છે એવું પણ ચર્ચા છે કે બાઈકમાં દંપતિ હતા પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈનો પત્તો લાગ્યો નથી
(6:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
