News of Friday, 6th September 2024
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં મીની તરણેતર કહેવાતા શિરેસ્વર મહાદેવના લોકમેળાનું ઉદ્ઘાટન કરતા રાજ્યમંત્રી મુળુભાઈ બેરા
લોકમેળામાં નવા એસ.ઓપી પ્રમાણે મોટા ચગડોળ કે જેની સંખ્યા 30 જેટલી છે તેમના દ્વારા હજુ ડોક્યુમેન્ટ ના કરાતા મેળામાં ચકડોળ ચાલુ થઈ શક્યા નથી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં મીની તરણેતર કહેવાતા શિરેસ્વર મહાદેવના લોકમેળાનું ઉદ્ઘાટન કરતા રાજ્યમંત્રી મુળુભાઈ બેરા આ લોકમેળામાં સરકારના નવા એસ.ઓપી પ્રમાણે મોટા ચગડોળ કે જેની સંખ્યા 30જેટલી છે તેમના દ્વારા હજુ ડોક્યુમેન્ટ ના કરાતા મેળામાં ચકડોળ ચાલુ થઈ શક્યા નથી આ પ્રસંગે પ્રાંત અધિકારી એસઓપી કમિટીના હેડ તથા રાજ્ય મંત્રી મુળુભાઈ બેરાની સાથે સામેલ છે
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
