News of Saturday, 7th September 2024
જામનગરની બેડ નદીમાં યુવકની શોધખોળ

જામનગર : જામનગર ખંભાળિયા હાઇવે ઉપર આવેલ બેડ નદીમાં એક યુવાન બાઈક સાથે અંદર પડી ગયા ની ખબર પડતા ૧૦૮ તથા જામનગર ફાયર બ્રિગેડ ની ટીમ ઘટના સ્થળે પહોંચી નદીમાં શોધખોળ ચાલુ કરી છે એવું પણ ચર્ચા છે કે બાઈકમાં દંપતિ હતા પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી કોઈનો પત્તો લાગ્યો નથી. (તસ્વીર : અહેવાલ : મુકુંદ બદિયાણી- જામનગર)
(1:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
