News of Saturday, 7th September 2024
ખંભાળિયાના શક્તિનગર મેળામાં પાર્કિંગમાં ઉભેલી કારમાં અચાનક આગ ભભૂકી
મેળામાં રહેલ સ્ટેન્ડ બાય ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી

ખંભાળિયા ના શક્તિનગર મેળામાં આગની દુર્ઘટના બની છે ખંભાળિયા મેળાના પાર્કિંગમાં ઉભેલ ગાડીમાં કોઈ કારણો સર આગ લાગેલ હતી. મેળામાં રહેલ સ્ટેન્ડ બાય ફાયરની ટીમ દ્વારા તાત્કાલિક સ્થળ ઉપર પોહચી આગ બુઝાવવાની કામગીરી કરેલ છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
