News of Monday, 9th September 2024
જામનગરના ગણપતિ પંડાલોમાં ગણપતિજીના વિવિધ સ્વરૂપો.

ગણપતિ મહોત્સવ પ્રસંગે જામનગરના મરાઠા મંડલ, મહારાષ્ટ્ર મંડલ, દગડુ શેઠ, ધર્મમિત્ર મંડલ, ગિરનારી ગ્રૂપ સહિતના અનેક પંડાલોમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિજી બિરાજમાન કરવામાં આવેલ છે શ્રીફળમાં, અયોધ્યામાં રામજી ના સ્વરૂપમાં તો ગ્રામ્ય જીવનની થીમ પર ગામના ચોરે વડલાના વૃક્ષ તળે ભજન મંડલી સાથે ના ગણપતિ, અનાજ થી બનાવેલા ગણપતિજી અને જામનગરના લાલબાગ સમા ચાંદીબજારમાં બિરાજમાન ગણપતિજીના પંડાલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. (તસ્વીરઃ- વિશ્વાસ ઠકકર)
(1:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
