News of Monday, 9th September 2024
તપસ્વીઓની શોભાયાત્રા..

જામનગરમાં પયૂર્ષણ પર્વે દેરાવાસી જૈન સંઘમાં હેમંતવિજયજી મ.સા. આદીઠાણા ની નિશ્રામાં માસ ક્ષમણ થી ૬ ઉપવાસ ની ૧૮૦ જેટલી ઉગ્ર તયસ્યા થયેલ પયુર્ષણ પર્વના અંતે આ તમામ તપસ્વીઓની શોભાયાત્રા શહેરના માર્ગો પરથી પસાર થયેલ જેમાં પાલખી, બગી, રથ, ટ્રક મોટરકાર સહિતના વાહનો અને જૈન સમાજના મહારાજ સાહેબો સાથે અગ્રણીઓ જોડાયા હતા. (તસ્વીરઃ- વિશ્વાસ ઠકકર)
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
