<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th September 2024

ખંભાળીયાના શ્રી શીરેશ્વર મેળામાં શોર્ટસર્કિટથી દોડધામ

 

ખંભાળીયા શીરેશ્વર લોકમેળામાં શોર્ટસર્ર્કિટ થતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી જોકે જાનહાની થઇ ન હતી (તસવીરઃ કોૈશલ સવજાણી- ખંભાળીયા)

(1:39 PM IST)