<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

રાત્રે ધોરાજી નેશનલ હાઈવે પર ભાદર નદી પુલ પરથી પિતાએ દીકરા સાથે પડતું મૂકી આપઘાત કર્યો : અરેરાટી : જુઓ વિડિઓ

ઘરેથી છોકરાને ફરવાનું કહી ભાદર નદીમાં ઝંપલાવ્યું :દીકરો દીકરી તેમજ પિતા ગયા હતા ફરવા: દીકરીનો આબાદ બચાવ

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી નેશનલ હાઈવે પર ભાદર નદી પુલ પરથી પિતાએ દીકરા સાથે પડતું મૂકી આપઘાત કર્યો  છે  ધોરાજી નેશનલ હાઈવે પર ભાદર નદી પુલ પરથી પિતાએ દીકરા સાથે પડતું મૂકી આપઘાત કર્યો છે

ઘરેથી છોકરાને ફરવાનું કહી ભાદર નદીમાં આપઘાત કર્યો છે, દીકરો દીકરી તેમજ પિતા  ફરવા ગયા હતા આપઘાતના આ કિસ્સામાં દીકરીનો આબાદ બચાવ થયો છે દીકરીની જિંદગી બચી છે  પિતાએ નવ વર્ષના દીકરા સાથે ભાદર નદીમાં ઝંપલાવ્યું  હતું બાંવની જાણ થતા ફાયર બ્રિગેડ, પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે  પહોંચ્યું છે હજુ  આપઘાતનું કારણ અકબંધ છે

(12:52 AM IST)