તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Tuesday, 10th September 2024
તરણેતરના મેળામાં અડપલા કરતા ઝડપાયો

વઢવાણઃ થાનગઢનાં તરણેતરનો મેળો યોજાઇ રહ્યો છે. આ મેળામાં ગઇકાલે એક અસામાન્ય ઘટના બની રહી. એક દારૂ પીધેલો યુવક મહિલા સાથે ગેરવર્તન અને અડપલાં કરતો ધ્યાને આવતા લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે યુવકની ધરપકડ કરીને બરોબરનો પાઠ ભણાવ્યો હતો.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
