તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૪ ગુરૂવાર
News of Thursday, 12th September 2024
કચ્છનાં દુધઇમાં ૨.૫ની તિવ્રતાનો ભૂકંપ

ભુજ, તા.૧૨: કચ્છમાં આજે સવારે હળવો ભૂકંપ અનુભવાયો હતો.
ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના એવાલમાં જણાવાયુ છે કે, આજે ગુરૂવારે સવારે ૬.૨૫ વાગ્યે કચ્છમાં દુઇધમા ૨.૫ની તિવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો.
જેનુ કેન્દ્ર બિન્દુ દુઇધથી ૧૪ કિ.મી. દુર દક્ષિણ દિશા તરફ નોંધાયુ હતું.
(10:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
