હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 12th September 2024
મોરબીના મયુરપુલ પરથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા તપાસનો ધમધમાટ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબીના પાડા પુલ અને મયુરપુલ આવેલ જગ્યામાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે પાડાપુલ અને મયુર પુલ વચ્ચે પક્ષીને ચણ નાખવા માટેની જગ્યા આવેલ હોય જયા અજાણ્યા પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની માહિતીને પગલે બી ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો છે જોકે મૃતકની ઓળખ થઇ સકી નથી તેમજ મૃત્યુ ક્યાં કારણોસર થયું તે પણ હાલ સ્પષ્ટ નથી પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
