<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th September 2024

પુ.જેન્‍તીરામબાપા મુંબઇમાં

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૧૩: સદગુરૂ શ્રી જેન્‍તીરામ બાપા બે દિવસ માટે મુંબઇ પધાર્યા છે. એમના દર્શન મુલાકાત માટેનો સમય આજે અને આવતીકાલે (શુક્રવાર-શનિવાર) સવારે ૧૦ થી ૧ વાગ્‍યા સુધી અને સાંજે પ થી રાત્રે ૧૧ સુધીનો રહેશે. તેઓ ગુરૂભકત જયંતીભાઇ એમ.મિષાી પ૦૪,  નીલયોગ મોનાર્ક, રામ નારાયણ નારકર માર્ગ, જૈન મંદીર પાસે, પંતનગર, ઘાટકોપર (પુર્વ) મુંબઇ ૭પ સંપર્ક ૯૮૬૯૧ ૭ર૯૬૪ ખાતે ભકતોને દર્શન અને આશીર્વાદનો લાભ આપશે.

(2:05 PM IST)