News of Saturday, 14th September 2024
સોમવારે ગણેશજીની મુર્તિઓનું વિસર્જન સાથે મહોત્સવનો વિરામ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શોભાયાત્રાનું આયોજનઃ ૧૧ દિવસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો યોજાયા
રાજકોટ, તા., ૧૪: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સોમવારે ગણેશ મહોત્સવ વિરામ લેશે. અને ગણેશજીની મુર્તિઓનું પાણીમાં વિસર્જન કરવામાં આવશે.છેલ્લા ૧૧ દિવસથી સર્વત્ર ગણેશજીનો નાદ ગુંજી રહયો છે. અને દરરોજ મહાઆરતી, મહાપ્રસાદ, અન્નકુટ સહિત પૂજન-અર્ચન તેમજ લોકડાયરો, ગણેશજીની વંદના સહિત અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઇ રહયા છે અને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી રહયા છે.
(12:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
