<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 14th September 2024

જામનગરના કાલાવડ રણુજામાં ત્રિદિવસીય લોકમેળો

જામનગરના કાલાવડ ખાતે આવેલ રણુજામાં ત્રિદિવસીય મેળામાં શુક્રવારે માનવ મહેરામણ ઉમટી પડયું હતું. અહીં ૧૭ જેટલી રાઇડ્‍સમાં લોકોએ મેળાની રંગત માણી હતી. જાણે હૈયુ હૈયુ દળાતુ હોય તેવા દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્‍વીરઃકિંજલ કારસરીયા-જામનગર)

(1:47 PM IST)