<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

પુ.જેન્‍તિરામ બાપા લંડનમાં

બે માસનું રોકાણ અલગ અલગ જગ્‍યાએ સંત્‍સંગ ના કાર્યક્રમો

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૬: ધુનડા સતપુરણધામ આશ્રમના સંત પુ. જેન્‍તિરામબાપા લંડન (યુકોમાં) પુ. બાપા ગઇકાલે મુંબઇ એરપોર્ટ ખાતેથી બપોરે ૧ વાગ્‍યે લંડન જવા રવાના થયા હતા અને રાત્રે ૯-૩૦ કલાકે લંડન પહોચ્‍યા હતા જયા તેઓનુ ભવ્‍ય સ્‍વાગત કરાયુ હતુ અને સનાતન ધર્મભુષણ શ્રી રાજ રાજેશ્વર ગુરૂજી (સંસ્‍થાપક ઇન્‍ટરનેશનલ સિધ્‍ધાશ્રમ સેન્‍ટર હેરોલંડન ખાતે રોકાણ કરી વિવિધ સ્‍થળોએ સત્‍સંગના  કાર્યક્રમો યોજાનાર છે. અને બે માસ જેટલુ રોકાણ કરી સનાતન ધર્મનો પ્રચાર અને પ્રસાર કરશે.

(2:05 PM IST)