<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

જુનાગઢમાં ઇદ-એ મિલાદને લઇને એસ.પી. હર્ષદ મહેતાનુ ફુટ પેટ્રોલિંગ- આગેવાનો સાથે ચર્ચા

નાગઢઃ જુનાગઢમાં ઇદએ મિલાદના તહેવાર અનુસંધાને એસપી હર્ષદ મહેતાના અધ્‍યક્ષતામાં શહેરના સુખનાથ ચોક માંડવી ચોક દાતાર રોડ સહિતના વિસ્‍તારોમાં ઇદના ઝુલુસ ના રૂટ ઉપર તકેદારી ના ભાગરૂપે ફુટ પેટ્રોલીંગ કરવામાં આવેલ દરમ્‍યાન એસપી હર્ષદ મહેતા સાથે ડીવાયએસપી હિતેષ ધાંધલ્‍યા સહિતના પોલીસ અધિકારી આ ફુટ પેટ્રોલીંગમાં જોડાયા હતા અને ઝુલુસના રૂટ અંગે મુસ્‍લીમ આગેવાનો સાથે ચર્ચા કરી હતી જે તસ્‍વીરમાં નજરે પડે છે. (અહેવાલઃ વિનુજોષી તસ્‍વીર મુકેશ વાઘેલા) 

(1:30 PM IST)