<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th September 2024

ખાનખીજડીયા નિવાસી હાલ રાજકોટ જયેશભાઈ બોરીસાગરનું અવસાન : સાંજે જુનાગઢમાં અંતિમવિધિ

જુનાગઢ:: ખાનખીજડીયા નિવાસી હાલ રાજકોટ સ્વ.જયેશભાઈ દલપતભાઈ બોરીસાગર (ઉ.વર્ષ-36)તે દલપતભાઈ હરીભાઈ બોરીસાગર (જુનાગઢ) ના પુત્ર તેમજ ભાવેશભાઈ દલપતભાઈ બોરીસાગર (જુનાગઢ) ના ભાઈ નીજ ના પપ્પા તેમજ જલ્પાબેન સંજયભાઈ દવે (રાજકોટ) , વર્ષાબેન જગદીશભાઈ પૂરોહીત (જેતપુર) ના નાના ભાઈ તેમજ સ્વ.જગદીશભાઈ મોહનભાઈ બોરીસાગર(રાજકોટ) કાંતિ ભાઈ મોહન ભાઈ બોરીસાગર,કેતનભાઈ મોહનભાઈ બોરીસાગર (રાજકોટ) દિનેશભાઈ ઉકાભાઈ (ખીજડીયા)  

તથા વિનુભાઈ ઉકાભાઈ અમરેલીના કાકા ના દીકરા અને મનુભાઈ પોપટભાઈ વેગડા (ખજુરી પીપળીયા) ના જમાઈ તથા ભાર્ગવ અને સંદીપભાઈ ના બનેવીનુ આજે તા.૧૬ ના રોજ અવસાન થયેલ છે.

      સદગતની અંતિમયાત્રા યાત્રા આજે સાંજે 7:30 કલાકે જુનાગઢ તેમના નિવાસસ્થાન

દલપતભાઈ હરીભાઈ બોરીસાગર

બ્લોક નં 23 ચામુંડા કૃપા આદિત્ય નગર 2 જોષીપરા જૂનાગઢ.સંપર્ક : ભાવેશભાઈ 9727398286

કેતનભાઈ - 9825386227

(4:44 PM IST)