News of Monday, 16th September 2024
જામનગરના વિખ્યાત તબીબ એ.ડી.રુપારેલિયાના યુવાન પુત્ર ડો.જિગીશ રૂપારેલિયાનું 34 વર્ષની વયે રાજસ્થાનના જોધપુર સ્થિત એમ્સ હોસ્પિટલ ખાતે ટૂંકી બીમારી બાદ દુઃખદ નિધન
જામનગર શહેર- તબીબ આલમ અને રઘુવંશી સમાજમાં શોકની લાગણી ફેલાઈ

જામનગરના વિખ્યાત તબીબ ડો.એ.ડી.રુપારેલિયાના યુવાન પુત્ર ડો.જિગીશ રૂપારેલિયાનું 34 વર્ષની વયે રાજસ્થાનના જોધપુર સ્થિત એમ્સ હોસ્પિટલ ખાતે ટૂંકી બીમારી બાદ દુઃખદ નિધન : જામનગર શહેરમાં તબીબ આલમ અને રઘુવંશી સમાજમાં શોકની લાગણી ફેલાઈ
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
