News of Thursday, 19th September 2024
જેતપુરના દોલતરામ પારવાણીનું સન્માન

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા. ૧૯: શહેરના સ્વામી લીલાશાહ સમુહલગ્ન સમીતી તથા સમસ્ત સીંધી સમાજ દ્વારા ૨૦ માં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવેલ. જેમાં સમાજના વડીલ અગ્રણી આગેવાન દોલતરામ પારવાણીનું કાળુભાઇ સુખવાણી (પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી લાઠી ચૌહાણ સંધીસમાજ) લલીતભાઇ રાદડીયા, (આર.ડી.સી.ડીરેકટર) જગદીશ મેઘવાણી રાહુલભાઇ આસનાલી . દિલીપભાઇ તન્વાણી.એ સાલ ઓઢાડી સન્માન કરેલ હતું.
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
