News of Thursday, 19th September 2024
હળવદના ચરાડવા ગામે મહાકાળી આશ્રમના મંદિરમાંથી 3 કિલો ચાંદી કી,૭૫,૦૦૦ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી આરોપીને પકડી મુદામાલ રીકવર કરતી હળવદ પોલીસ
આરોપીને પકડી પડી ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને કોર્ટમાં રજુ કરી આરોપીના રિમાન્ડ મેળવી તમામ મુદામાલ 3 કિલો ચાંદી કી, ૭૫,૦૦૦/-નો રીકવર કરાયો

રાજકોટ રેન્જ આઇ.જી.પી.અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક
રાહુલ ત્રિપાઠી મોરબી જિલ્લાનાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક વાકાનેર ડિવીઝન સમીર સરડાંનાઓએ ઘરફોડી ચોરીના બનાવ બનેલ હોય જે અંગે ગુનો ડિટેકટ કરી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય.જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર આર,ટી,વ્યાસ દ્વારા હળવદ પો.સ્ટે,ની અલગ અલગ ટીમો બનાવી ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપીની વોચમાં રહી અનડિટેકટ ગુન્હાઓ ડિટેકટ કરી આરોપીને શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હોય દરમિયાન એ.એસ.આઈ એ.એન.સીસોદીયા તથા પો.કોન્સ. હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલાનાને મળેલ બાતમીના આધારે ઘરફોડ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ એક આરોપીને પકડી પડી ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને કોર્ટમાં રજુ કરી આરોપીના રિમાન્ડ મેળવી તમામ મુદામાલ 3 કિલો ચાંદી કી, ૭૫,૦૦૦/-નો રીકવર કરેલ છે
આરોપી રાકેશ ઉફે રાજુ રેસીં ગભાઇ રાઠવા જાતે અનુજનજાતી રહે,ઝરખડી ફળીયા, િોલરીયા ગામ, તા.જી.છોટાઉદેપુર)
આ કામગીરી કરનાર અધિ /કમમચારીઓમાં પોલીસ ઇન્સ્પેકટર આર.ટી.વ્યાસ તથા પો.સબ.ઇન્સ. વી.જી.બોરીચા, એ.એસ.આઈ.એ.એન.સીસસોદીયા તથા આર.એમ.ગોહિલ, પો,હેડ,કોન્સ, એન.એમ.ગૌ્સ્વામી,વિપુલભાઈ સુરેશભાઇ ભદ્રકીયા .પો.કોન્સ હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા , પો.કોન્સ. ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ તથા દીપકસિંહ દશરથધસિંહ કાઠીયા તથા મનોજભાઇ ગોપાલભાઇ પટેલ તથા લીં બાભાઇ હમીરભાઇ રબારી હતા
(10:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
