<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd September 2024

જામનગર થી માતાના મઢ કચ્છ જવા માટે ભાનુશાલી જ્ઞાતિના પદયાત્રીઓનો સંઘ રવાના

જામનગર થી માતાનામઢ કચ્છ જવા માટે હાલારી ભાનુશાળી જ્ઞાતિના પદયાત્રીઓનો સંઘ રવાના થયો હતો. નવરાત્રી પહેલા જામનગર થી માતાનામઢ જતા પદયાત્રીઓના સંઘને વાજતે ગાજતે રવાના કરાયો હતો. તસવીરો (કિંજલ કારસરીયા, જામનગર)

(10:17 PM IST)