<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

ઉંટવડમાં દવા છાંટેલી કાકડી ભુલથી ખાઇ લેતાં રસિલાબેનને ઝેરી અસર

રાજકોટ તા. ૨૩: બાબરાના ઉંટવડ ગામે રહેતાં રસિલાબેન નટુભાઇ ધોળા (ઉ.વ.૬૦) નામના વૃધ્‍ધા વાડીએ હતાં ત્‍યારે કાકડી-ચીભડામાં દવા છંટકાવ કરેલો હોઇ ભુલથી તે ખાઇ જતાં ઝેરી અસર થતાં આટકોટ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બાબરા પોલીસને જાણ કરી હતી. રસિલાબેનને સંતામાં બે પુત્રી અને એક પુત્ર છે.

(11:20 AM IST)