News of Monday, 23rd September 2024
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર ક્રુષ્ણ શાસ્ત્રી ૨૫મીએ મોરબીમાં

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા., ર૩: બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કળષ્ણ શાષાી આગામી તારીખ ૨૫ ને બુધવારના રોજ મોરબીના આંગણે પધારી રહ્યા છે. હાલ મોરબી પાસેના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. ત્યારે આ કથામાં હાજરી આપવા ખાસ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કળષ્ણ શાષાી પધારી રહ્યા છે. જેને લઈને ધીરેન્દ્ર કળષ્ણ શાષાીના અનુયાયીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓના કાર્યક્રમની વધુ વિગતો મેળવાઇ રહી છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
