<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

પૂનમબેન માડમના જન્‍મદિને સર્વરોગ નિદાન-રકતદાન કેમ્‍પ

જામનગરમાં સાંસદ પૂનમબેન માડમના જન્‍મદિવસે ભારતના વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મદિવસના સેવા પખવાડિયા અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્‍પ અને રકતદાન કેમ્‍પ ઓશવાળ સેન્‍ટર ખાતે યોજાયો હતો. આ પ્રસંગે શ્રી કળષ્‍ણ પ્રણામી ધર્માચાર્ય ૧૦૮ શ્રી કળષ્‍ણમણીજી મહારાજ, આણંદાબાવા સેવા સંસ્‍થાના મહંત શ્રી દેવપ્રસાદજી મહારાજ, કોઠારી સ્‍વામી શ્રી ચત્રુર્ભુજ સ્‍વામી, મોટી હવેલીના રસાદ્રરાયજી મહોદય સહિતના સંતો મહંતો ઉપરાંત કેબિનેટ કળષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઇ બેરા ઉપરાંત ભાજપના ધારાસભ્‍યો, અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસવીરોઃ કિંજલ કારસરીયા, જામનગર)

(3:26 PM IST)