<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd September 2024

ગોંડલ રેલવે ફ્લાય ઓવરબ્રિજનું કામ શરૂ : વાહનવ્યવહાર ડાયવર્ટ

ગોંડલ રેલ્વે ફ્લાય ઓવરબ્રિજનું કામ આજ થી શરૂ કરવામાં આવશે

23 સપ્ટેમ્બર એટલે કે આજે બપોર બાદ 4 વાગ્યા થી ગુંદાળા ફાટક બંધ થશે

તંત્ર દ્વારા ડાયવર્ઝન ના બોર્ડ અને ફાટક બંધ છે તેવા સૂત્રો લખેલા બોર્ડ પણ રાખી દેવામાં આવ્યા છે.

ગુંદાળા ફાટક બંધ કરીને વાહન વ્યવહાર જેતપુર રોડ સાંઢિયા પુલ પરથી અને બીજી તરફ ઉમરવાડા રોડ અન્ડરબ્રીજ તરફ ડાયવર્ટ કરવામાં આવશે.

જ્યાં સુધી રેલવે ઓવરબ્રિજનું કામ ચાલશે ત્યાં સુધી ગુંદાળા ફાટક વાહન વ્યવહાર માટે બંધ રહેશે. (ભાવેશ ભોજાણી, ગોંડલ)

 

(8:32 PM IST)