<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

જામનગરના વેરાડના ન્‍યુઝપેપર એજન્‍ટ શૈલેષ દતાણીના માતુશ્રીનું અવસાન

જામનગરઃ જામનગર જીલ્લાના વેરાડના ન્‍યુઝ પેપર એજન્‍ટ શૈલેષ દતાણીના માતા ગં. સ્‍વ. હંસાબેન ભગવાનદાસ દતાણીનું તા.ર ૩ સોમવારે જામનગર ખાતે અવસાન થયેલ છે. ઉઠમણું તા. ર૬ ને ગુરૂવારે પાબારી હોલ જામનગર ખાતે બપોરે ૪ થી ૪-૩૦ રાખેલ છે.

(12:50 PM IST)