<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th September 2024

ખંભાળિયાના પત્રકારો દ્વારા પૂજા

 

ખંભાળીયાઃ સાંસદ પૂનમબેન માડમના જન્મદિને ખંભાળિયાના પત્રકારો દ્વારા શુભેચ્છા પાઠવાઇ તથા પ્રાચીન કલ્યાણ રાયજીના મંદિરે દીર્ઘાયુ માટે કામના પૂજા કરવામાં આવી ત્યારની તસ્વીર.

(1:27 PM IST)