<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th September 2024

સાવરકુંડલા ધારાસભ્‍યના કાર્યાલયે દિનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી

(ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા,તા. ૨૭: લીલીયા વિધાનસભાના ધારાસભ્‍ય મહેશભાઈ કસવાલાનું અટલધારા કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીની જયંતી નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.અટલધારા ખાતે ભાજપા સંગઠનના આગેવાનો દ્વારા પુષ્‍પાંજલિ અર્પણ તાલુકા ભાજપ પ્રમુખ જીવનભાઈ વેકરીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન દીપકભાઈ માલાની, અમરેલી જિલ્લા ભાજપ ઉપાધ્‍યક્ષ શરદભાઈ પંડ્‍યા, અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ યુવા પ્રમુખ આનંદ ભટ, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી વગેરે દ્વારા પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

(10:57 AM IST)