News of Friday, 27th September 2024
જામનગરમાં રનીંગ કરતી વખતે સરપંચ પુત્ર જય જોગલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ

જામનગરઃ હાર્ટએટેકના કારણે વધુ એક યુવાને જીવ ગુમાવતા અરેરાટી વ્યાપી છે આહરી સમાજ વિદ્યાથી ભવન ખાતે રનિંગ કરતી વખતે યુવાનનું મોત થયું છે. લાલપુર ભરુંડીયા ગામના સરપંચના પુત્ર જય હેમતભાઇ જોગલનું એટેક આવતા મોત થતા ઘેરો શોક છવાયો છે. (અહેવાલ : મુંકુંદ બદિયાણી, તસ્વીરા) (કિંજલ કારસીયા- જામનગર)
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
