News of Friday, 27th September 2024
ગિરનારના પગથિયા ઉપરથી પાણીના ધોધ અને ઝરણા વહેતા થયા: પ્રકૃતિનું અદભુત સૌંદર્ય છવાયું" : જુઓ વિડિઓ

જૂનાગઢ: ગિરનાર પર્વત ઉપર બે કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ વરસતા ગિરનારના પગથિયા ઉપરથી પાણીના ધોધ અને ગિરનાર ઉપરથી ઝરણા તથા ધોધ વહેતા જોવા મળે છે. વિનુ જોશી જુનાગઢ અકિલા
(6:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
