તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
જૂનાગઢના ગોવિંદભાઇ દુબેની કોંગ્રેસ દળના પ્રમુખ તરીકે વરણી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૨૯: જૂનાગઢના સિંધી અગ્રણી અને અગ્રણી કરવેરા સલાહકાર ગોવિંદભાઈ દુબેની શહેર કોંગ્રેસ સેવા દળના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.તેઓને પ્રદેશ પ્રમુખᅠ પ્રગતિબેન આહીર દ્વારા જવાબદારી સોંપવામાં આવી હતી. ગોવિંદભાઈની નિમણૂક બદલ શુભેચ્છકો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.આગામી કોર્પોરેશનની ચૂંટણી પહેલા અનુભવી આગેવાનની નિમણૂક થતા કોંગ્રેસ કાર્યકરોમાં પણ ઉત્સાહ છવાયો છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
