તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 28th September 2024
ગોંડલના‘‘ અકિલા''ના પત્રકાર ચંદ્રશેખર જયસ્વાલનું અવસાનઃ સોમવારે બેસણુ

ગોંડલ : જયસ્વાલ ન્યુઝ એજન્સી વાળા ચંદ્રશેખર રજનીકાંતભાઇ જયસ્વાલ પત્રકાર (ઉ.વ. ૪૩) તે હર્ષદભાઇ (નિવૃત કર્મચારી નગરપાલિકા ગોંડલ) ના નાનાભાઇ તેમજ કલ્પીતભાઇ તથા જયમીતભાઇના કાકાનું તા. ૨૬ ને ગુરૂવારે અવસાન થયેલ છે બેસણું તા. ૩૦ ને સોમવારે સાંજે ૪ થી ૬ ‘‘ હેમવાડી'' સ્ટેશન પ્લોટ શીશુમંદિર સ્કુલ પાસે ગોંડલમાં રાખેલ છે.
(12:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
